Tuesday, October 7, 2014

મારી વાઈફ

મારી વાઈફ બહુજ હેલ્થ કોન્સીયસ છે
પરણ્યો ત્યારે પંચ્યાસી પાઉન્ડની હતી
અત્યારે એકસો ને પંચ્યાસી પાઉન્ડની છે
તો...ય કોન્સીયસ છે

No comments:

Post a Comment