Sunday, January 6, 2013

શોષણ

મફતનો રોટલો ખાનારા જ,
શ્રમજીવીઓને
"મહેનતના રોટલા જેટલો મીઠો કોઈ રોટલો નહીં"ની
મતલબી પટ્ટી પઢાવતા હોય છે
ગરીબોની મહેનત જ નહીં એમના અહંનું પણ
હજુયે શોષણ થાય છે
ભરત શાહ

No comments:

Post a Comment