Wednesday, January 2, 2013

શબ્દકોષ

શબ્દકોષમાં સામાન્ય રીતે આપણે જેને "ગાળ" કહીએ છીએ એવા શબ્દોનો સમાવેષ થતો નથી.

પણ એમાં સમાવાયેલા કેટલાક શબ્દોના અર્થ વિષે વિચારીએ તો તે શબ્દો ગાળથી પણ વધુ વેધક અને અસરકારક છે.

દાખલા તરીકે:

નમકહરામ, વિશ્વાસઘાતી, ચોર, હલકટ, નાલાયક, હરામી, બાયલો, નખ્ખોદિયો, હિજડો, નકટો, રાંડ, રંડી, તકવાદી, ઠગ, મતલબી, ગરજુ , લાલચુ, લાંચિયો વિગેરે વિગેરે....

તમને ખબર છે શબ્દકોષમાં હોવા છતાં આવા અને બીજા કેટલાક શબ્દોનો લોકસભા, રાજ્યસભા કે ધારાસભામાં ઉપયોગ ના થઇ શકે?

કારણકે,

આ બધી સંસ્થાઓના સભ્યોને એમની ઓળખાણ બીજું કોઈ આપે તે પસંદ નથી.

ભરત શાહ

No comments:

Post a Comment