Tuesday, January 22, 2013

કુરુક્ષેત્રનું શ્રાદ્ધ

કઠિન છે યુદ્ધ સ્વયં સાથે જીતવાનું
કુરુક્ષેત્ર નથી સ્થળ, છે એક બહાનું
શહેનશાહ, અકબરે આલમપનાહના
સજી સ્વાંગ, વિજયના ડોળ કરવાનું


કુરુક્ષેત્રનું કદી પણ ના શ્રાદ્ધ થવાનું
ભરત શાહ

No comments:

Post a Comment