" અમારે ઇન્ડીયામાં સારા ઘરની લેડીઝ સ્ટોરોમાં સર્વિસ જ ના કરે" કેશિયર તરીકે કામ કરતી મારી પત્નીને એના એક સંબંધીએ કહ્યું
" અમારે અમેરિકામાં સારા ઘરના પુરુષ કરોડમાં ફ્લેટ વેચી ૬૦ લાખના દસ્તાવેજ
પર સહી ના કરાવે" રીયલ અસ્ટેટની દલાલીનું કામ કરતા સંબંધીને મારી પત્નીએ
કહ્યું
-ભરત શાહ
No comments:
Post a Comment