"પતિ એટલે પરમેશ્વર" એ રેકર્ડ હવે ઘસાઈ ગઈ એવું નથી લાગતું?
સિવાય કે રી મિક્ષ કરી ક્લબોમાં વગાડવાનું શરુ કરીએ.
ગરબાની વાતમાં આપણે કેટલા પ્રેક્ટિકલ થઇ ગયા છીએ !
મા ચાચર ચોકમાંથી પાર્ટી પ્લોટમાં ના આવી? પાવાગઢના ટેકરેથી તંબૂમાં ના આવી?
ભરત શાહ

No comments:
Post a Comment