Sunday, January 6, 2013

ઉદાસી

આપણને પરણે આજે પચીસ વર્ષ થયા, ને આટલા ગુમસુમ ?
આપણી તબિયતનો વિચાર આવી ગયો.
શું થયું છે આપણી તબિયતને? બેઉ ઘોડા જેવા તો છીએ
એની તો ઉદાસી છે
ભરત શાહ

No comments:

Post a Comment