Sunday, January 15, 2012

ચઢ ઉતર

મુકો ઢીલ કે ખેંચો , પેચમાં
પતંગે એક, આખરે કપાવું રહ્યું
ચઢ ઉતરનાં આ જંગમાં
ચઢે ઉપર એક, તો બીજાને
નીચે આવવું તો રહ્યું

-ભરત શાહ

1 comment:

  1. સાવ સાચી વાત, ભરતભાઈ. મુકુલ ચોકસીએ એવી સ્થિતીને સરસ અભિગમથી જોઈ છેઃ

    કિસ્સો કેવો સરસ મઝાનો છે, બેઉ વ્યક્તિ સુખી થયાનો છે.
    પલ્લું તારી તરફ નમ્યાનો તને; મુજને આનંદ ઊંચે ગયાનો છે

    - મુકુલ ચોકસી

    ReplyDelete