અમદાવાદમાં મારા એક મિત્ર રહે છે.વર્ષોથી એની ત્યાં એના માતા પિતાની છબી એના દિવાનખાનામાં જોતો. આ વખતની મુલાકાતમાં એ છબીઓની ગેરહાજરી જોઈ સહજ પ્રશ્ન કર્યો. "બાપુજીની ઈચ્છા હતી કે એમના દેહાંત પછી એમની છબી કોઈ ભીંતે ન લટકાવવી." મિત્રે ઉત્તર આપ્યો. સાથે પિતાજીએ એમની ઈચ્છાના આપેલાં કારણ કહ્યા. મારા ધ્યાનમાં આવ્યું કે માતા અને પિતા એ બેઉની છબી એમના પૂજાઘરમાં હતી.
સરસ, ભરતભાઈ.
ReplyDeleteઅમદાવાદમાં મારા એક મિત્ર રહે છે.વર્ષોથી એની ત્યાં એના માતા પિતાની છબી એના દિવાનખાનામાં જોતો.
Deleteઆ વખતની મુલાકાતમાં એ છબીઓની ગેરહાજરી જોઈ સહજ પ્રશ્ન કર્યો.
"બાપુજીની ઈચ્છા હતી કે એમના દેહાંત પછી એમની છબી કોઈ ભીંતે ન લટકાવવી." મિત્રે ઉત્તર આપ્યો. સાથે પિતાજીએ એમની ઈચ્છાના આપેલાં કારણ કહ્યા.
મારા ધ્યાનમાં આવ્યું કે માતા અને પિતા એ બેઉની છબી એમના પૂજાઘરમાં હતી.