Tuesday, October 7, 2014

સુખી પતિ

તમાચો મારીને હું તો ગાલ રાતો રાખું છું
બનીને ગુલામ, બાદશાહનો ફાંકો રાખું છું
- ડાહ્યો અને સુખી પતિ, ભરત શાહ

No comments:

Post a Comment